Choose Lawstice Firm
- Justice
- Equality
- Trust
અમે વિશ્વસનીય, મહેનતુ વકીલો દ્વારા, કાયદાકીય જ્ઞાન અને સગવડ યોગ્ય રીતે મેળવી શકતા નથી, તેવા માનવ સમુદાયને સેવા આપવામાં માનીએ છીએ. તેમજ અમારી વેબસાઇટ સૌને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકે તે માટે પ્રયત્નશીલ છે. જે સૌને ન્યાય અપાવવામાં માને છે. જેની આજે સૌથી વધુ જરૂર છે. અમે સૌને સમાન અધિકાર મળે તે માટે કટિબધ્ધ છીએ, અને અમે સૌના અધિકારોનું રક્ષણ કરવા માટે સખત મહેનત કરીએ છીએ.અમે અમારા મુલાકાતીઓની કૌટુંબિક કાનૂની સમસ્યાઓ, વ્યક્તિગત પ્રશ્નો, સ્થાવર-જંગમ મિલકત અને કોર્પોરેટ કેસોમાં આપની સહાય કરી શકીએ છીએ. અમે અમારા નિષ્ણાતો દ્વારા શક્ય હોય તેટલી શ્રેષ્ઠ રીતે તમારું માર્ગદર્શન અને પ્રતિનિધિત્વ કરીશુ
દસ્તાવેજ
ફેમિલી લો
૧૩૮ ચેક રિટર્ન
We Believe in Justice for All
- Justice
- Equality
- Trust
We began our journey with the firm belief in fighting for justice for every individual
and have been striving hard to deliver what we promise our clients. Our expert lawyers
care about you, and will go far and beyond to protect your rights and defend you in
court.
Our Areas of Expertise
- Justice
- Equality
- Trust
Family Law
અમે આપની તમામ પ્રકારની પારિવારિક સમસ્યાના ઉકેલ, લગ્ન, છુટાછેડા તેમજ કોઈપણ સમાધાન માટે આપની મદદ કરી શકીએ છીએ.
Personal Injury
વસિયત નામુ, એફિડેવિટ, કરારનામુ, ભાડાકરાર તેમજ કોઈપણ પ્રકારના જરૂરી દસ્તાવેજીકરણનું નિરાકરણ લાવવામાં મદદ કરીએ છીએ.
Banking Law
બેંકને લગતી સમસ્યાની કોઈપણ કાનૂની સહાયતા માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. જેમાં ચેક બાઉંસ તેમજ પૈસાના દસ્તાવેજીકરણ માટે આપની મદદ કરી શકીએ છીએ.
Revenew Law
અમે આપના જમીન-મકાન-દુકાન-પ્લોટ તેમજ અન્ય પ્રકારના દસ્તાવેજીકરણ માટે આપની મદદ કરી શકીએ છીએ.
Our Process
- Justice
- Equality
- Trust
Investigation
Knowledge
Legal Research
Solution
Recent News
- Justice
- Equality
- Trust