કાનુની સહાયક​

The Best Leading Law

Choose Lawstice Firm

અમે વિશ્વસનીય, મહેનતુ વકીલો દ્વારા, કાયદાકીય જ્ઞાન અને સગવડ યોગ્ય રીતે મેળવી શકતા નથી, તેવા માનવ સમુદાયને સેવા આપવામાં માનીએ છીએ. તેમજ અમારી વેબસાઇટ સૌને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકે તે માટે પ્રયત્નશીલ છે. જે સૌને ન્યાય અપાવવામાં માને છે. જેની આજે સૌથી વધુ જરૂર છે. અમે સૌને સમાન અધિકાર મળે તે માટે કટિબધ્ધ છીએ, અને અમે સૌના અધિકારોનું રક્ષણ કરવા માટે સખત મહેનત કરીએ છીએ.અમે અમારા મુલાકાતીઓની કૌટુંબિક કાનૂની સમસ્યાઓ, વ્યક્તિગત પ્રશ્નો, સ્થાવર-જંગમ મિલકત અને કોર્પોરેટ કેસોમાં આપની સહાય કરી શકીએ છીએ. અમે અમારા નિષ્ણાતો દ્વારા શક્ય હોય તેટલી શ્રેષ્ઠ રીતે તમારું માર્ગદર્શન અને પ્રતિનિધિત્વ કરીશુ

દસ્તાવેજ

ફેમિલી લો

૧૩૮ ચેક રિટર્ન

We Believe in Justice for All

We began our journey with the firm belief in fighting for justice for every individual
and have been striving hard to deliver what we promise our clients. Our expert lawyers
care about you, and will go far and beyond to protect your rights and defend you in
court.

Our Areas of Expertise

Family Law

અમે આપની તમામ પ્રકારની પારિવારિક સમસ્યાના ઉકેલ, લગ્ન, છુટાછેડા તેમજ કોઈપણ  સમાધાન માટે આપની મદદ કરી શકીએ છીએ.

Personal Injury

વસિયત નામુ, એફિડેવિટ, કરારનામુ, ભાડાકરાર તેમજ કોઈપણ પ્રકારના જરૂરી દસ્તાવેજીકરણનું નિરાકરણ લાવવામાં મદદ કરીએ છીએ.

Banking Law

બેંકને લગતી સમસ્યાની કોઈપણ કાનૂની સહાયતા માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. જેમાં ચેક બાઉંસ તેમજ પૈસાના દસ્તાવેજીકરણ માટે આપની મદદ કરી શકીએ છીએ.

Revenew Law

અમે આપના જમીન-મકાન-દુકાન-પ્લોટ તેમજ અન્ય પ્રકારના દસ્તાવેજીકરણ માટે આપની મદદ કરી શકીએ છીએ.  

Our Process

Investigation

Knowledge

Legal Research

Solution

Let our team of experienced lawyers handle your legal issues and represent you in court

Recent News

Welcome to kanoonisahayak.com

અમારી વેબસાઇટ પર આપનું સ્વાગત છે. અમે કાનૂની  સહાયક માં...

Read More

અમારી વેબસાઇટ પર આપનું સ્વાગત છે. અમે કાનૂની  સહાયક માં તમારી રુચિની પ્રશંસા કરીએ છીએ. મહેરબાની કરીને નોંધ કરો કે આ વેબસાઇટ માત્ર માહિતીના હેતુ માટે બનાવવામાં આવી છે અને તેનો હેતુ અમારા અથવા અમારા કોઈપણ સભ્યો તરફથી વિનંતી, આમંત્રણ, જાહેરાત અથવા કોઈપણ પ્રકારનું પ્રલોભન કરવાનો નથી. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમો વકીલોને કોઈપણ રીતે કામ કરવાની કે જાહેરાત કરવાની પરવાનગી આપતા નથી. આ માહિતી એટર્ની ક્લાયન્ટ સંબંધ માટે આમંત્રણ તરીકે ગણી શકાય નહીં. વેબસાઈટ ફર્મ સંબંધિત માહિતી માટે જ છે . 

+91 99988 69190

Feel Free to call us